લેબલ Police સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Police સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

નવેમ્બર 19, 2021

Police Bharati Call Letter and Exam Date Declared

પોલીસ ભરતી કોલ લેટર અને પરીક્ષાની તારીખ જાહેર... Gujarat police Requirements Declared har Running date and prilim exam date. PSI તથા લોકરક્ષક બન્નેમાં ફોર્મ ભરનાર ઉમેદવારને એક જ વાર શારિરીક કસોટી આપવાની રહેશે.
શારીરિક કસોટીની તારીખ જાહેર જેની શરૂઆત 3 ડિસેમ્બર 2021 થી થશે.
કોલ લેટર ડાઉનલોડ તારીખ જાહેર જે 26 નવેમ્બર 2021 થી ચાલુ થશે.


ઓફિશિયલ નોટીફિકેશન:- અહીં ક્લિક કરો.


કોલ લેટર ડાઉનલોડ કરવા:- અહીં ક્લિક કરો.

ઑક્ટોબર 23, 2021

LRD Bharati 202122 Police Constable

Gujarat Police Constable LRD 202122 
ગુજરાત પોલીસ મા આવી સૌથી મોટી ભરતી.

*🔥ગુજરાત પોલીસ દળમા લોકરાક્ષક કેડરની હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને  એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની  કુલઃ ૧૦૪પ૯ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્ધારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.*

*લોકરક્ષક ભરતી અંગેની વિગતવારની તમામ સુચનાઓ https://ojas.gujarat.gov.in  વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવેલ છે. આ તમામ સુચનાઓ કાળજીપુર્વક વાંચી લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.ર૩/૧૦/૨૦૨૧ (બપોર કલાકઃ ૧પ.૦૦) થી તા.૦૯/૧૧/૨૦૨૧ (રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ “પોલીસ ભરતીની જાહેરાત” ના પેઇજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.*

ભરતી ની વધુ માહિતી જોવા માટે: અહીં ક્લિક કરો...

ફોર્મ ભરવા ક્લિક કરો: અહીં ક્લિક કરો...