ગુજરાત પોલીસ મા આવી સૌથી મોટી ભરતી.
*🔥ગુજરાત પોલીસ દળમા લોકરાક્ષક કેડરની હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલઃ ૧૦૪પ૯ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્ધારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.*
*લોકરક્ષક ભરતી અંગેની વિગતવારની તમામ સુચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવેલ છે. આ તમામ સુચનાઓ કાળજીપુર્વક વાંચી લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.ર૩/૧૦/૨૦૨૧ (બપોર કલાકઃ ૧પ.૦૦) થી તા.૦૯/૧૧/૨૦૨૧ (રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ “પોલીસ ભરતીની જાહેરાત” ના પેઇજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.*
ભરતી ની વધુ માહિતી જોવા માટે: અહીં ક્લિક કરો...
ફોર્મ ભરવા ક્લિક કરો: અહીં ક્લિક કરો...