ઑગસ્ટ 23, 2022

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃતિ યોજના

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃતિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃતિ યોજના હેઠળ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને રુ. 75000 થી 125000 સુધી સ્કોલરશીપ આપવામા આવે છે. 

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ સ્કોલરશીપ યોજના એ સામાજિક વિજ્ઞાન અને અધિકારી વિભાગ દ્વારા ઇન્ડિયા એસએસસી પ્રવેશ પરીક્ષા હેઠળ અરજી જાહેર કરવામાં આવેલી છે. 

જે પણ ઉમેદવારો આ પરીક્ષા ને પાસ કરે છે તે ઉમેદવાર અને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવે છે અને ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે. પ્રધાનમંત્રી યસસ્વી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સ્કોલરશીપ યોજના છે આ સ્કોલરશીપ યોજના ના લાભ એ ધોરણ નવ અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ લઈ શકે છે, આ સ્કોલરશીપ હેઠળ વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે. ધોરણ નવ ના વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ હેઠળ 75 હજાર રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવે છે જ્યારે ધોરણ 11ના વિદ્યાર્થીઓને ₹1,25,000 ની સહાય આપવામાં આવે છે જે સહાય એ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.26-8-2022 છે.
પીએમ યસસ્વી યોજનામાં કેવી રીતે અરજી કરવી? જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રધાનમંત્રી એસએસસી યોજના નો લાભ લેવાય છે તેમને વિચાર પહેલી સ્ટેપ્સને ફોલો કરીને ઓનલાઈન આ સ્કોલરશીપ યોજના માટે અરજી કરી શકે છે અને સરકારની આ શિષ્યવૃતિનો લાભ મેળવી શકે છે.પીએમ યસસ્વી યોજનામાં કેવી રીતે અરજી કરવી? 
  • જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રધાનમંત્રી એસએસસી યોજના નો લાભ લેવાય છે તેમને વિચાર પહેલી સ્ટેપ્સને ફોલો કરીને ઓનલાઈન આ સ્કોલરશીપ યોજના માટે અરજી કરી શકે છે અને સરકારની આ શિષ્યવૃતિનો લાભ મેળવી શકે છે. 
  • પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે એનટીએની(NTA) ઓફિસિયલ વેબસાઈટ પર જવાનો રહેશે જે તમે google પર ઓફિસિયલ વેબસાઈટ અથવા નીચેની લીંક પર ક્લિક કરીને તમે ત્યાં પહોંચી શકો છો. ત્યારબાદ તમારે તે પેજ ઉપર રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરવાનું રહેશે. 
  • રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કર્યા બાદ તમારે એક નોંધણી ફોર્મ ઓપન થઈ જશે જેમાં માંગવામાં આવતી બધી જ વિગતો ભરીને તમે આ સ્કોલરશીપ માટે અરજી કરી શકો છો. ત્યાં આપેલું ફોર્મ સફળતાપૂર્વ ભર્યા બાદ તમારે સબમિટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે ત્યાં સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઇ જશે ત્યારે સિસ્ટમ દ્વારા તમને એક એપ્લિકેશન જનરેટ કરવામાં આવશે તે એપ્લિકેશન નોંધી રાખો. સિસ્ટમ દ્વારા આપવામાં આવતા એપ્લિકેશનમાં ક્યારેય પણ આ સ્કોલરશીપ માટેનું અરજી ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તથા આ ફોર્મમાં સુધારા વધારા કરવા માટે એપ્લિકેશન નંબરની જરૂરિયાત રહેશે. પરીક્ષા પાસ કરી મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળે છે. 
  • ફોર્મ ભરવાની માહિતી અને ઓનલાઈન ફોર્મ ભરવાની લીંક પર આપેલી છે. 
  • અરજી માટે રજિસ્ટ્રેશન કરવા માટે: અહીં ક્લિક કરો