જૂન 03, 2021

ધોરણ 10 મા માસ પ્રમોશન માટે પરીણામ તૈયાર કરવા

 ધોરણ 10 મા માસ પ્રમોશન મળેલ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ કઈ રીતે તૈયાર થસે એ બાબત નો લેટર, તમારા ઓળખિતા અને સબંધીઓ ના 10મા ધોરણના વિદ્યાર્થીઓ ને જાણ કરો

જાણો ધોરણ 10 મા તમારૂ પરિણમ કેટલું હસે...

🅾️ધોરણ 10 મા માસ પ્રમોશન મળેલ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ કઈ રીતે તૈયાર થસે એ બાબતનો ઑફિશ્યલ લેટર જાહેર*

➖  ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં મૂલ્યાંકન થશે     

➖ધો.9ના સામાયિક કસોટીમાંથી માર્ક્સ અપાશે

➖ધો.10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ

➖ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 માર્ક્સ અપાશે

➖ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશે

➖શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે

વિગતવાર લેટર ⬇️ વાંચવા અહીં ક્લિક કરો